રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં ગરમીના પ્રકોપથી લોકોએ બપોર ના સમયે બહાર નિકળવાનું ટાળ્યું

પાટણમાં ગરમીના પ્રકોપથી લોકોએ બપોર ના સમયે બહાર નિકળવાનું ટાળ્યું
ગરમીથી બચવા લોકો ઠંડા પીણા-છાસ સહિત ફળોનો ઉપયોગ કરી રહ્યા છે; પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવા પામ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.તો બપોરના સમયે તાપમાનમાં મહંદઅંશે વધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી છે. આકરી ગરમીને કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, છાસ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે નિષ્ણાતોએ હીટવેવથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણસલાહ આપી છે જેમાં તરસ ન લાગે તો પણ નિયમિત પાણી પીવું જરૂરી છે. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવા ORS, છાસ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણીનોઉપયોગ કરવો જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને હળવા સુતરાઉ કપડાં પહેરવા જરૂરી છે. આંખો અને ત્વચાના રક્ષણ માટે સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો આવશ્યક છે. બાળકો,વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી રાખવી હિતાવહ છે.

સંબંધિત સમાચાર