રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ14 મે, 2025| Super Admin

પાટણના હાંસાપુરથી બોરસણ તરફના માર્ગની હાલત દયનીય

પાટણના હાંસાપુરથી બોરસણ તરફના માર્ગની હાલત દયનીય
ચોમાસા પહેલા આ માર્ગ નું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી; પાટણ શહેરના વિવિધ રસ્તાઓની હાલત હાલમાં દયનીય બની છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોમાસા પૂર્વે આ ખખડધજ બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાટણ શહેરના હાસાપુર થી બોરસણ ગામ તરફ જતા માર્ગ પર ડુંગરીપુરા ચોકડી એટલે કે અંબાજી નેળીયુ પૂરું થાય છે ત્યાં સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે અહીંઆવેલી ૫૦ થી વધુ સોસાયટીના રહીશોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ રોડ હાસાપુર થી બોરસણ તરફ જવા માટે નો મહત્વનો માર્ગ હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમજ વાહન ચાલકો ને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ ખખડધજ બની ગયેલા રસ્તા ઉપર ચોમાસા પૂર્વે પેવરકામ શરૂ કરવામાં તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર