પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસ તપાસના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ બેગને બિનવારસી હાલતમાં છોડી ગયો હોઈ શકે છે. પોલીસના અનુમાન મુજબ, આ વ્યક્તિ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા અથવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે આ હથિયારો લઈ જતો હોઈ શકે છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.પાલનપુર; શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળ્યા, જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક અને 4 મેગેઝિન જપ્ત

પાલનપુર રેલવે સ્ટેશન પર જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી આવી છે. આ બેગની તપાસ કરતા તેમાંથી 5 દેશી બનાવટની બંદૂક અને 4 મેગેઝિન મળી આવી છે. રેલવે પોલીસને જાણ થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. બેગમાંથી મળેલી ટિકિટ પરથી જાણવા મળ્યું છે કે તે ખંડવાથી ભોપાલ સુધીની જનરલ કોચની છે.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસ તપાસના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ બેગને બિનવારસી હાલતમાં છોડી ગયો હોઈ શકે છે. પોલીસના અનુમાન મુજબ, આ વ્યક્તિ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા અથવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે આ હથિયારો લઈ જતો હોઈ શકે છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસ તપાસના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ બેગને બિનવારસી હાલતમાં છોડી ગયો હોઈ શકે છે. પોલીસના અનુમાન મુજબ, આ વ્યક્તિ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા અથવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે આ હથિયારો લઈ જતો હોઈ શકે છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.ટેગ્સ:#Palanpur#Investigation#public safety#Law Enforcement#security measures#Crime Prevention#Weapons Seizure#Railway Police#Jodhpur-Bangalore Express#Unclaimed Bag#Country-Made Guns#Illegal Arms#Khandwa to Bhopal
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
