Unclaimed Bag

પાલનપુર; શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળ્યા, જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક અને 4 મેગેઝિન જપ્ત

પાલનપુર રેલવે સ્ટેશન પર જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી આવી છે. આ બેગની તપાસ કરતા તેમાંથી 5 દેશી…