તપાસમાં સામે આવ્યું કે આ હથિયાર મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના બનગડ ગામના સુરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના ગુલામભાઈએ તેની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છેઅમીરગઢ બોર્ડર પર ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે એક શખસની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસમાં સામે આવ્યું કે આ હથિયાર મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના બનગડ ગામના સુરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના ગુલામભાઈએ તેની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે
Google પર રખેવાળને પસંદ કરો
તપાસમાં સામે આવ્યું કે આ હથિયાર મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના બનગડ ગામના સુરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના ગુલામભાઈએ તેની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છેસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
