માવસરીની સ્થાનિક પોલીસ ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં હતી. તેનો ગેરફાયદો ઉઠાવી બુટલેગરો એ રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્લાનને બ.કાં એલ.સી.બી પોલીસે નિષ્ફળ બનાવી એક સપ્તાહમાં 4 સપ્ટેમ્બર અને 8 સ્પેમ્બરના રોજ અલ્ટો ગાડી તેમજ પિકઅપ ડાલા સાથે કુલ રૂ.12 લાખ થી વધુ કિંમતનો મુદ્દામાલ ઝડપી માવસરી પોલીસ મથકે ગુનો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ કાર્ય વાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલ.સી.બી.પી.આઇ એ.વી.દેસાઈ તેમજ પી.એસ.આઇ એસ.બી.રાજગોર તેમજ સ્ટાફમિત્રોની કામગીરી સરાહનીય બનતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવીન આવેલ જિલ્લા પોલીસ વડાના આગમન બાદ જિલ્લા સહિત સરહદી વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ પર અંકુશ જોવા મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
માવસરી નજીક એલ.સી.બી પોલીસે રૂ.12 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિતનો મુદામાલ ઝડપી લીધો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
