રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરના મીઠા ગામેથી પરપ્રાંતીય વિદેશી દારૂ ઝડપાયો; બુટલેગરોમાં ફફડાટ

ભાભરના મીઠા ગામેથી પરપ્રાંતીય વિદેશી દારૂ ઝડપાયો; બુટલેગરોમાં ફફડાટ

સરહદી રેન્જ કચ્છ ભૂજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાંથી પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સુચના કરતાં એસઓજી પી.આઇ.એ.જી. રબારી તથા સ્ટાફના માણસો ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે પોલીસે શ્રવણજી વરજંગજી ઠાકોર (રહે.મીઠા, તા.ભાભર) ના રહેણાંક ઘરે રેડ કરતાં ભારતીય બનાવટનો પ્રરપ્રાતિય ઈંગ્લીશ દારૂની બોટલ બિયર ટીન નંગ ૮૦૬ (કિ.રૂ.૨૭૫૪૯૭) ની મુદ્દામાલ મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી આરોપી શ્રવણજી વરજંગજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ભાભર પોલીસ મથકે ગુન્હો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ભાભર વિસ્તારમાં પોલીસે રેડ કરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર