રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુરમાં ફૂડ વિભાગની લાલ આંખ:21 હોટેલ- રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ

પાલનપુરમાં ફૂડ વિભાગની લાલ આંખ:21 હોટેલ- રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ

એનાલોગ પનીર-ચીઝ પર પ્રતિબંધ બાદ તંત્ર સક્રિય: મોબાઇલ ટેસ્ટિંગ વાનથી સ્થળ પર જ તપાસ

એનાલોગ પનીર, ચીઝ સહિત ની પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ બાદ પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(ફૂડ) વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેર તેમજ હાઇવે પર આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ્સ માં ફૂડ સેફટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફટી મોબાઇલ ટેસ્ટિંગ વાનની મદદથી અંદાજે 21 હોટેલ- રેસ્ટોરન્ટ્સમાં પનીર અને ચીઝ ની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.

57.jpg 156 KB
ચેકિંગ દરમિયાન હોટેલ- રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે ગુણવત્તાયુક્ત પનીર, ચીઝ તથા અન્ય રો- મટીરીયલ્સનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને હાઇજિન જાળવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે હવે હોટેલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસાતી વાનગીઓમાં કયા પ્રકારના પનીર-ચીઝનો ઉપયોગ થાય છે તેના પર પણ તંત્રની નજર રહેશે.

સંબંધિત સમાચાર