રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2026| Super Admin

બનાસ જનરલ હોસ્પિટલમાં પગાર મુદ્દે વર્ગ-4 કર્મચારીઓની હડતાલ

બનાસ જનરલ હોસ્પિટલમાં પગાર મુદ્દે વર્ગ-4 કર્મચારીઓની હડતાલ

સત્તાધીશોની સમજાવટ બાદ હડતાલ સમેટાઈ

પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પગાર સંબંધિત પ્રશ્નોને લઈને વર્ગ-4ના કર્મચારીઓએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. પગારને લગતા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.

વર્ગ-4ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતાં હોસ્પિટલની કામગીરી પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ હોસ્પિટલના સત્તાધીશોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હડતાલ પર ઉતરેલા કર્મચારી ઓ સાથે બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન કર્મચારીઓના પગાર સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સત્તાધીશોએ કર્મચારીઓને તેમના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ આગામી 1 તારીખ સુધીમાં પગાર સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી. હડતાલ સમેટાયા બાદ બનાસ જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ ફરી કામગીરીમાં જોડાયા હતા. અને હોસ્પિટલની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર