રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 મે, 2025| Super Admin

ધો.9 થી 12 ની ભરતી પહેલા ધો.6 થી 8 ની પસંદગી અટકાવવાની ઉમેદવારોની માંગ

ધો.9 થી 12 ની ભરતી પહેલા ધો.6 થી 8 ની પસંદગી અટકાવવાની ઉમેદવારોની માંગ

હાલ રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કે છે. શાળાઓ ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગ્રાન્ટેડ શાળાઓની યાદી પણ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. બંને ભરતી સાથે ચાલતી હોવાથી ઘણા ઉમેદવારો બંને માટે લાયકાત ધરાવે છે. બંનેમાં પસંદગી માટે આવે તેવી શક્યતા છે. વિદ્યા સહાયક (ઉચ્ચ પ્રાથમિક) ની જિલ્લા પસંદગી 5 જૂન, 2025 ના રોજ થવાની છે. જો તે પહેલાં ધોરણ 9 થી 12ના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં નહીં આવે તો લગભગ 30 ટકા ઉમેદવારો પહેલા ધોરણ 6 થી 8માં ઓર્ડર લઈ લેશે. પછી ધોરણ 9 થી 12માં પણ ઓર્ડર લઈ લેશે. પરિણામે ધોરણ 6 થી 8ની ઘણી જગ્યાઓ ખાલી રહી જશે. આથી નાણાં વિભાગમાંથી મંજૂર થયેલી જગ્યાઓનો યોગ્ય ઉપયોગ નહીં થાય.ઉમેદવારોની માંગ છે કે, પહેલા ધોરણ 9 થી 12ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. ત્યારબાદ જ ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગી કરવામાં આવે. જેથી યોગ્ય ઉમેદવારો સમયસર મળી રહે અને વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાની જરૂર ન પડે. જો કોઈ કારણસર ધોરણ 9 થી 12ની ભરતી પ્રક્રિયા ધીમી થાય તો 6 થી 8ની જિલ્લા પસંદગીની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી અરજ ગુજારી છે.

સંબંધિત સમાચાર