રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 મે, 2026| Super Admin

ડીસામાં ભાજપનો વિજય ટંકાર: પશ્ચિમ બંગાળ અને અસમમાં જીતની ફટાકડા ફોડી ઉજવણી

ડીસામાં ભાજપનો વિજય ટંકાર: પશ્ચિમ બંગાળ અને અસમમાં જીતની ફટાકડા ફોડી ઉજવણી

પશ્ચિમ બંગાળ અને અસમ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અને શાનદાર દેખાવને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠાના ડીસા ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

​ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યાની અધ્યક્ષતા અને આગેવાની હેઠળ શહેરના મુખ્ય માર્ગો  ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ 'ભારત માતા કી જય' અને 'ભાજપ ઝિંદાબાદ'ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. ​આ વિજયી ઉજવણીમાં ભાજપના અગ્રણી નેતા વિપુલભાઈ દવે સહિત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ પરસ્પર મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

​"આ વિજય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે. બંગાળ અને અસમના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ ભાજપ પર અકબંધ છે."તેમ શશિકાન્ત પંડ્યા (પૂર્વ ધારાસભ્ય, ડીસા) એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર