રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ18 ફેબ્રુઆરી, 2026| Super Admin

થરાદ પોલીસે રાહ ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

થરાદ પોલીસે રાહ ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

થરાદ પોલીસ દ્વારા પ્રોહીબીશન લગત પેટ્રોલિંગ દરમિયાન રાહ ગામ પાસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહ–લવાણા–થરા ત્રણ રસ્તા નજીકથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂની નંગ ૭૨૦ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ પ્રોહી લગત પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ અલ્ટો ગાડી (રજી.નં. GJ18BN3381)ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૨૦ બોટલો કિ.રૂા. ૧,૩૮,૯૬૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, અલ્ટો કાર તથા એક મોબાઈલ મળી કુલ કિ.રૂા. ૨,૯૮,૯૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડેરાફેરી દરમિયાન ચાલક ઈસમને કાબૂમાં લઈ તેની વિરુદ્ધ ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર