રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના એક યુવાનનો અબોલ જીવો માટે અનોખો સેવા યજ્ઞ; દોરીના ગૂંચળા ખરીદીને નાશ કર્યા

ડીસાના એક યુવાનનો અબોલ જીવો માટે અનોખો સેવા યજ્ઞ; દોરીના ગૂંચળા ખરીદીને નાશ કર્યા

ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયા પછી કપાયેલી દોરી અને રસ્તા ઉપર પડેલા ગૂંચળા અબોલ એવા પક્ષી જીવો માટે જીવલેણ સાબિત થાય છે. કેમ કે માર્ગમાં પડેલા આ દોરીના ગૂંચળા પક્ષીઓના પગમાં ફસાઈ જતા હોય છે અને તે પક્ષીઓ માટે ઘાતક સાબિત થતા હોય છે ત્યારે ડીસાનો એક સેવાભાવી યુવક આવા જીવલેણ દોરીના ગૂંચળાને  લોકો પાસેથી સ્વખર્ચે પ્રતિ કીલો રૂપિયા 200 ના ભાવે ખરીદી તેને ભેગા કરી સળગાવીને નષ્ટ કરીને અબોલ જીવોની અનોખી સેવા કરી રહ્યો છે. ઉત્તરાયણનું પર્વ પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો એક અનેરો અવસર છે પણ ઉતરાયણ પૂર્ણ થઈ ગયા પછી રસ્તા ઉપર ઠેરઠેર પડેલા કપાયેલા પતંગ અને તેની દોરાના ગૂંચળા અબોલ પક્ષીઓના પગમાં ફસાઈ જતા તે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસાના એક સેવાભાવી યુવક વિજયભાઈ જેઠવા પોતાના રૂપિયાથી બાળકો અને લોકોને અપીલ કરી આવા દોરીના ગૂંચળા તેમની પાસેથી 200 રૂપિયાના ભાવે ખરીદે છે અને તે ગૂંચળા ભેગા કરી સળગાવીને તેનો નાશ કરી અબોલ જીવોની રક્ષાનું અનોખું સેવા કાર્ય કરી રહ્યો છે.તેમની આ સેવાને લોકોએ મુક્ત કંઠે બિરદાવી હતી.

સંબંધિત સમાચાર