રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા દઘાલિયા ગામના ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ કકરાઈમાતા મંદિરની નજીક આવેલા જંગલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે મોટા પ્રમાણમાં વનસ્પતિ અને કિંમતી જંગલ બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર