આ કાર્યક્રમમાં મહેમાન પદે રાજેન્દ્રસિંહ દરબાર-તાલુકા પંચાયત પ્રમુખ, મયુરભાઈ પટેલ-ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા, કમલેશભાઈ દેસાઈ પ્રમુખશ્રી બેચરાજી ભાજપ, તેમજ મોઢેરા ગામના પીએસઆઈ મોદી સહિત મોટી સંખ્યામાં ઘોડે સવાર તેમજ ગ્રામજનોએ હાજરી આપી અશ્વ દોડ સ્પર્ધા નિહાળી હતી.
મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ

મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધાનું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજન મહિપતસિંહ સોલંકી, સફિરભાઈ સિંધી, અનિરુદ્ધસિંહ સોલંકી, અજીતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજનમાં બે પ્રકારની સ્પર્ધાનું આયોજન હતું જેમાં પહેલી રેવાલ ચાલ સ્પર્ધા અને બીજી પાટીદોડ સ્પર્ધા જેમાં 80 થી વધુ ઘોડે સવારોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મહેમાન પદે રાજેન્દ્રસિંહ દરબાર-તાલુકા પંચાયત પ્રમુખ, મયુરભાઈ પટેલ-ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા, કમલેશભાઈ દેસાઈ પ્રમુખશ્રી બેચરાજી ભાજપ, તેમજ મોઢેરા ગામના પીએસઆઈ મોદી સહિત મોટી સંખ્યામાં ઘોડે સવાર તેમજ ગ્રામજનોએ હાજરી આપી અશ્વ દોડ સ્પર્ધા નિહાળી હતી.
આ કાર્યક્રમમાં મહેમાન પદે રાજેન્દ્રસિંહ દરબાર-તાલુકા પંચાયત પ્રમુખ, મયુરભાઈ પટેલ-ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા, કમલેશભાઈ દેસાઈ પ્રમુખશ્રી બેચરાજી ભાજપ, તેમજ મોઢેરા ગામના પીએસઆઈ મોદી સહિત મોટી સંખ્યામાં ઘોડે સવાર તેમજ ગ્રામજનોએ હાજરી આપી અશ્વ દોડ સ્પર્ધા નિહાળી હતી.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ
13 કલાક પહેલા
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
3 દિવસ પહેલા