રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા28 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઊંઝા ગંજબજારમાં દૈનિક ધાણાની 3500 થી 4000 બોરીની આવક

ઊંઝા ગંજબજારમાં દૈનિક ધાણાની 3500 થી 4000 બોરીની આવક

એવરેજ ભાવ મણે રૂ 1500 થી 1800 સુધીના જોવા મળ્યા; ઊંઝા ગંજબજારમાં ધાણાની આવકો પણ શરૂ થઈ છે. ધાણાની દૈનિક 3500 થી 4000 હજાર સુધીની આવકો જોવા મળી રહી છે. જ્યારે ભાવમાં મણે રૂ 1350 થી રૂ 2600 સુધીના જોવા મળ્યા હતા. નીચો ભાવ મણે રૂ 1100 થી 1300 સુધીનો જોવા મળ્યો હતો. ધાણાની વધતી આવકોને લઈ ઊંઝા ગંજબજારમાં ધાણાના ઢગલા ખડકાયા છે. ધાણાના સારા માલના મણે રૂ 1350 થી 2600 સુધીના ભાવ જોવા મળ્યા હતા. જ્યારે નીચો ભાવ રૂ 1100 થી 1300 સુધીના જોવા મળ્યા છે. ઊંઝા ગંજબજારમાં સૌરાષ્ટ કાઠિયાવાડ પંથકમાંથી ધાણાની આવકો થઈ રહી છે. આ ઊપરાંત પાટણ તાલુકાના સાંતલપુર પંથકમાંથી ભરપૂર આવકો જોવા મળી રહી છે. વેપારીઓના મતે માર્ચ મહિનામાં ધાણાની સિઝની ભરપૂર આવકો જોવા મળશે.

સંબંધિત સમાચાર