રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા11 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક
દેશી અને આયુર્વેદિક દવાઓમાં અસારીયાનો ઉપયોગ ઊંઝા ગંજબજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે અસારીયાની આવક પણ જોવા મળી રહી છે. હાલમાં 50 બોરીની આવક જોવા મળી રહી છે. જેના મણે સરેરાશ ભાવ રૂપિયા 1250 થી 1350 અને સારા માલના ભાવ રૂપિયા 1300 થી 1350 સુધીના જોવા મળ્યા હતા. ઊંઝા ગંજબજારમાં અસારીયાની આવક મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠા પંથકમાંથી આવી રહી છે. અસારીયાનુ વાવેતર દિવાળી ટાણે કરવામાં આવે છે જેની આવકો માર્ચ પછી જોવા મળે છે. ઊંઝા એપીએમસીમાં અસારીયાની આવક પરચુરણ લોકલ ઘરાકી માટે વપરાય છે. અસારીયો દેશી અને આયુર્વેદિક ઉપચાર માટે ઉપયોગ થાય છે. જ્યારે દેશી અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે.    

સંબંધિત સમાચાર