રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ27 ફેબ્રુઆરી, 2026| Super Admin

હારીજ-પાટણ હાઈવે પર અકસ્માત સજૉયો

હારીજ-પાટણ હાઈવે પર અકસ્માત સજૉયો

હારીજ-પાટણ હાઈવે પર કુણઘેર ગામ પાસે શુક્રવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને GRD સભ્યો અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મદદ પૂરી પાડી પોલીસ વાન દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ વાનનો ઉપયોગ કરીને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની આ કામગીરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પોલીસ અને GRD જવાનોના સંકલનથી ઘાયલ વ્યક્તિને 'ગોલ્ડન અવર'માં સારવાર મળી રહેતા પોલીસની માનવતાવાદી કામગીરી લોકોમાં સરાહનીય બની હતી.    

સંબંધિત સમાચાર