Criminal Investigation

સિધ્ધપુર ટાઉન માથી ઓનલાઇન આઈ.ડી.થી ક્રીકેટ સટ્ટો રમતો બિલિયાનો સટોડિયો ઝડપાયો

પાટણ પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની બદી અટકાવવા અને કેશો શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે પાટણ એલસીબીપીઆઈ…

Fake Doctor Arrest; પાટણ એસઓજી એ નકલી ડોક્ટર ઝડપી પાડ્યો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં એસઓજી પોલીસે એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી શૈલેષ આચાર્ય કોઈપણ મેડિકલ ડિગ્રી…

ડીસા સીપુ નદી માંથી ખનન ચોરી ઝડપાઇ; એક કરોડનો મુદ્દામાલ કબ્જે

ભૂસ્તર વિભાગે એક હિટાચી મશીન અને બે ડમ્પર કબ્જે કર્યા; બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસાના ભડથ ગામ પાસેથી પસાર થતી…

2.15 લાખની કિંમતની આઠ બાઈકો જપ્ત; એક કિશોર પકડાયો એક ફરાર

ખેરોજ પોલીસે બાતમીના આધારે જોટાસણ ત્રણ રસ્તા નજીકથી એક બાળકિશોરને ચોરીની બાઈક સાથે ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં વધુ સાત…

પાટણમાં આવકાર ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતું કુટણખાનું ઝડપાયું

પાટણ શહેરમાં બગવાડા પોલીસ ચોકી સમીપ આવેલ કરમસિહ કોમ્પલેક્ષમાં આવેલ આવકાર ગેસ્ટ હાઉસ ના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો પાટણ એસઓજી…

પાટણ એલસીબી ટીમે હારીજ નજીક નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્વીફટ ગાડી ઝડપી

વિદેશી દારૂની બોટલ-ટીન નં.૬૪૮ કિ. રૂ.૧,૭૨,૫૫૧ સહિત કુલ રૂ. ૪,૨૨,૧૫૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો; ફરાર થયેલા સ્વીફટ ગાડી ના ચાલક…

પાલનપુરમાં ધોળે દિવસે વધુ એક ચોરીનો બનાવ બનતાં ચકચાર

રેલવે પચાસ ક્વાટર મકાનનું તાળું તોડી તસ્કરો દાગીના ચોરી છુંમંતર થયા; પાલનપુરમાં તસ્કરો એક બાદ એક ઘરફોડ ચોરીઓને અંજામ આપી…

જાખોત્રા ગામે ફિલ્મ સટાઈલે આધેડના મર્ડર કેસના આરોપીનું પોલીસ દ્રારા રી-કન્ટ્રક્શન કરાયું

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આઘેડની હત્યા મામલે પોલીસે આરોપી ગીતા આહીર તેમજ ભરત આહીર દ્વારા કરેલ હત્યા અંગે રી-…

સરસ્વતીના વામૈયા ગામેથી રૂ.૩,૪૨ લાખના ગાંજાના જથ્થા સાથે એક ઈસમને એસઓજી પોલીસે ઝડપી પાડયો

પાટણ એસઓજી ટીમે બાતમીના આધારે સરસ્વતીના વામૈયા ગામેથી એક ઈસમને રૂ.૩,૪૨ લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ…

પાટણ એલસીબી પોલીસે દેશી બનાવટની બંદૂક જપ્ત કરી એકની અટકાયત

પાટણ એલસીબી પોલીસે સમી પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુરા ગામ નજીકથી ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક…