વાવ થરાદ જિલ્લા પોલીસ પેરોલ સ્કોડના પોલીસ સ્ટાફ મિત્રો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન વાવના પ્રતાપપુરા ગામની સીમમાં એમેઝ ગાડી નંબર જીજે 27 એ.પી 1527 ની ડેકીમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 430 બોટલ ભરેલી ઝડપાઇ હતી. ગાડી તેમજ દારૂની કુલ કિંમત મળી રૂ.506881 ની કિંમતનો મુદ્દામાલ કબઝે લઈ બંને આરોપીમાં સુરેશસિંહ ભવરસિંહ રાવ (બારોટ) તેમજ પવન રતન પ્રજાપતિ બને વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.
વાવમાં પેરોલ સ્કોડ પોલીસે 5 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ : વિકાસ માત્ર કાગળ પર, ગ્રાઉન્ડ લેવલે સમસ્યાઓનો અંબાર !
3 દિવસ પહેલા
વાવ-થરાદચૂંટણી પૂર્વે ભાજપને ફટકો ? રાબડીપાદરના ૧૫૦ લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવમાં ચૂંટણીનો માહોલ ગરમાયો : પાંચમા દિવસે વધુ ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા
4 દિવસ પહેલા
વાવ-થરાદધરણીધર તાલુકામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વિકાસના કામો અધૂરા રહેતા જનજીવન પ્રભાવિત
5 દિવસ પહેલા
