મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
5 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
5 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
5 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 અઠવાડિયા પહેલા
