રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય6 ડિસેમ્બર, 2024| Super Admin

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા ભૂકંપની તીવ્રતા 7 મેગ્નિટ્યુડ

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા ભૂકંપની તીવ્રતા 7 મેગ્નિટ્યુડ

ભૂકંપની તીવ્રતા 7 મેગ્નિટ્યુડ હતી. આ તીવ્રતાના ધરતીકંપો મજબૂત આંચકા પેદા કરે છે, જે નુકસાન પહોંચાડી શકે છે. જો કે સુનામીને લઈને કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપનું કેન્દ્ર ફર્ન્ડેલથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું.

અમેરિકાના કેલિફોર્નિયામાં 6 ડિસેમ્બરે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, કેપ મેન્ડોસિનો, કેલિફોર્નિયાના દરિયાકાંઠે 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ફર્ન્ડેલથી લગભગ 100 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. ભૂકંપ ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે 6 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 12:24 વાગ્યે આવ્યો હતો. આ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેને પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, "ભૂકંપની તીવ્રતા 7.0ની તીવ્રતા હતી. ભૂકંપ ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે 6 ડિસેમ્બરે મોડી રાત્રે આવ્યો હતો.

સંબંધિત સમાચાર