રામ મંદિરના ધ્વજ પર પાકિસ્તાનના નિવેદન પર ભારતનો આકરો પ્રતિભાવ, “જેના હાથ દૂષિત છે તેમણે બીજાને ભાષણ ન આપવું જોઈએ
મંગળવારે અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો, જે પાકિસ્તાનને અપ્રિય લાગ્યું. ભારત પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતા, પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના નિર્ણય…

