રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય15 માર્ચ, 2025| Super Admin

નિયંત્રણ રેખા પર સ્થાનિકો સાથે જવાનોની 'સ્નો હોળી'

નિયંત્રણ રેખા પર સ્થાનિકો સાથે જવાનોની 'સ્નો હોળી'

દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આર્મી જવાનોએ સ્થાનિક લોકો સાથે ધુળેટી રમી હતી. દેશના દરેક રાજ્યોમાં હાલમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપના દેશના રક્ષા કાજે ઊભા રહેલા આપના જવાનોએ પણ હોળી ઉજવણી કરવી હતી. ભારતના દેશના જવાનોએ સ્થાનિક લોકો સાથે સ્નો હોળી રમીને ધુળેટીની ઉજવણી કરી હતી. પોતાના ઘરોથી દૂર, નિયંત્રણ રેખા (LOC) પર જવાનોએ એકબીજાને રંગો લગાવીને અને શુભેચ્છાઓ પાઠવીને હોળી રમી. તેમણે બરફ સાથે પણ હોળીની ઉજવણી કરી.

સંબંધિત સમાચાર