Cultural Harmony

સાબરકાંઠા; આગામી હોળી-ધુળેટી અને રમઝાન મહિનાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં આગામી હોળી-ધુળેટી અને રમઝાન મહિનાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ…