રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 નવેમ્બર, 2024| Super Admin

ધાનેરા ખાતે  ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી

ધાનેરા ખાતે  ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી

15 ઇલેક્ટ્રિક કાંટા પર ટેકાનાં ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ કર્યા ધાનેરા ખાતે  ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ થયું છે. ભારત  સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ધાનેરા ખાતે મગફળી ખરીદી  ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ને સોંપાઈ છે. જેને લઇ આજેં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસ ભાઈ પટેલ એ ઇલેક્ટ્રિક વજન કાંટાનું પૂજન કરી મગફળી ની ખરીદી શરૂ કરાવી હતી. 

ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે  મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.

સંબંધિત સમાચાર