રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસામાં પોલીસના દરોડા: ૨ જુગારીઓ ઝડપાયા, ૩ ફરાર

ડીસામાં પોલીસના દરોડા: ૨ જુગારીઓ ઝડપાયા, ૩ ફરાર

બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​નાયબ પોલીસ અધિક્ષક (ડીસા વિભાગ) સી.એલ. સોલંકી તથા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ખત્રીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે મજબૂત બાતમી મળેલ કે, ડીસા લુહારવાસ ખાતે રહેતા મુકેશભાઈ ઉર્ફે પંજો માળીના ઘરની આગળ ખુલ્લામાં લાઈટના અજવાળે કેટલાક ઇસમો તીન-પત્તીનો પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.​ બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર રેડ કરી જુગાર રમતા ૨ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ રૂ. ૧૧,૦૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​પકડાયેલ આરોપીઓમાં

નટવરજી ભુરાજી માજીરાણા, સુરેશભાઈ ગોરધનજી માળી સામેલ છે જ્યારે મુકેશભાઈ ઉર્ફે પંજો માળી, ભરતભાઈ લુહાર અને

કાળુ ઠાકોર ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર