રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 જૂન, 2026| Super Admin

પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરકારના ઐતિહાસિક ૧૨ વર્ષ પૂર્ણ થવાના સુઅવસર પર "અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​વડાપ્રધાનના "એક પેડ માઁ કે નામ" ના આહ્વાનને સાર્થક કરવા અને પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલા ઠાકોર સમાજના સ્મશાન ગૃહ ખાતે ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવવામાં આવેલા તમામ છોડનું યોગ્ય રીતે ઉછેર અને જતન થાય તે માટેનું આયોજન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ​આ ગરિમામય કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાલનપુર તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ પટેલ,  ભગવાનભાઈ કુગશિયા, મનુભાઈ હાજીપુરા, અમીશપુરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના ડેલીગેટ પ્રિયંકા બેન ચૌહાણ,  જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, ભરતભાઈ પરમાર, નરેશભાઈ કરણ, મેઘરજ ભાઇ ચૌધરી, વિપુલભાઈ, કિરણ ભાઈ રાવલ, કાર્યક્રમના ઇન્ચાર્જ રણજીતસિંહ રાણા સાથે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર