રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી

અમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી

 આઠથી નવ વાગ્યાના સમયગાળામાં અમીરગઢના આવલ ગામે આવેલ બનાસ નદીમાં પાણી આવ્યું હતું. ત્યારબાદ અમીરગઢ બનાસ નદીમાં પાણીનો રેલો દેખતા આસપાસના લોકો અને ખેડૂતો જોવા માટે એકઠાં થઈ ગયા હતા. જોકે ચાલુ વર્ષે ઉપરવાસ રાજસ્થાન અને પહાડોમાં વરસાદ ન પડવાથી હજુ સુધી જોઈએ. એવું પાણી અમીરગઢ બનાસનદીમાં આવ્યું નથી. પણ આજે વેહલી સવારે પાણીની સૌ પ્રથમ રેલો જોઈ આવક પાણીની આવક થવાની આશા વ્યક્ત થઈ છે. જેથી ખેડૂતો અને અન્ય ગ્રામજનો જોવા માટે ટોળા ઉમટ્યા હતા. અને ખેડૂતોને નવજીવન મળશે. અને પાણીના તટ ઊંચા આવશે અને આવનારું વર્ષ પાણીની પરિસ્થિતિ સારી રહેશે તેવી આશા બંધાઈ રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર