રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ખેડૂતોમાં ઉત્સાહના માહોલ સાથે સારા ભાવની આશા

ડીસા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ખેડૂતોમાં ઉત્સાહના માહોલ સાથે સારા ભાવની આશા

જીલ્લામાં ૮૯ હજારથી વધુ હેક્ટરમાં વાવેતર: પ્રથમ દિવસે ૨૦ કિલોના રૂ. ૧,૪૫૧ સુધીના ભાવ મળ્યા

​ઉત્તર ગુજરાતના મગફળીના હબ ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં ચાલુ સીઝનની નવી મગફળીની આવકનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ચોમાસાની સીઝન પૂરી થયા બાદ ખેતરોમાં પાક તૈયાર થઈને બજારમાં આવવાની શરૂઆત થતાં જ માર્કેટયાર્ડમાં ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. 

87.jpg 208.52 KB
સીઝનના પ્રથમ દિવસે જ માર્કેટયાર્ડમાં ૨૦ બોરી મગફળીની આવક થઈ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના રૂ. ૧,૪૫૧ સુધીના ઊંચા ભાવ નોંધાતા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. જોકે આ વર્ષે સામાન્ય વરસાદ રહેતા મગફળીના ઉત્પાદન પર અસર જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર