રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા

મોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા

ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ વચ્ચે અરવલ્લી-મોડાસા સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. 'તેરા તુજકો અર્પણ' અભિગમ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા સાત નિર્દોષ નાગરિકોના ફસાયેલા કુલ ₹6,08,554/- પરત અપાવ્યા છે. અરજદારોએ નાણાં ગુમાવ્યાની ફરિયાદ કર્યા બાદ સાયબર પોલીસે ત્વરિત એક્શન લઈ બેંક ખાતાઓ ટ્રેસ કર્યા હતા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ટ્રાન્સફર કરાયેલી રકમ હોલ્ડ કરાવી દીધી હતી. આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ સમગ્ર રકમ મૂળ માલિકોના બેંક ખાતામાં જમા કરાવાતાં ભોગ બનનાર પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Aravalli#Modasa

સંબંધિત સમાચાર