રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2026| Super Admin

માતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન

માતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન

જુની ભીલડી આંગણવાડી કેન્દ્ર ખાતે સન્માન સમારોહ યોજાયો

માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર/તેડાગરની કામગીરી બદલ ડીસા ઘટક-૩ના કેન્દ્ર નંબર-૬, આંગણવાડી જુની ભીલડી ખાતે કાર્યરત રાજગોર ઉર્મિલાબેન વિષ્ણુભાઈ તથા હેલ્પર સાધુ રેખાબેન હિતેશભાઈને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જુની ભીલડી આંગણવાડી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સી.ડી.પી.ઓ. અરુણાબેન, સુપરવાઇઝર પ્રજાપતિ મંજુલાબેન, એન.એમ.એમ. આશિકભાઈ, અલ્પેશભાઈ મોદી, રાજુભાઈ રાજગોર, પત્રકાર જીગર ચાવડા, હિતેશભાઈ સાધુ, પત્રકાર નરેશભાઈ મોદી, વિષ્ણુભાઈ રાજગોર સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી કાર્યકર તથા હેલ્પરની કામગીરીને બિરદાવી બંનેને એવોર્ડ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. એવોર્ડ પ્રાપ્ત કરનાર કાર્યકર અને હેલ્પરે પણ આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર