રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 જાન્યુઆરી, 2026| Super Admin

માર્ગનું કરાયું ખાતમુહૂર્ત – Gujarati GNS News


રણછોડપુરાના 5 કિ.મી લંબાઈના માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર

કલોલ તાલુકાના ભાડજથી રણછોડપુરા જવાના રોડનું રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા હાથ રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે.

તેના ભાગરૂપે ભાડજ-રણછોડપુરા તરફનો આ 5 કિ.મી લંબાઈ ધરાવતો માર્ગ નવો બન્યા બાદ વાહન ચાલકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને હરેકૃષ્ણ મંદિરે જનારા દર્શનાર્થીઓને પણ સારા રસ્તાથી રાહત મળશે.

કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ના હસ્તે બુધવારે ભાડજ–રણછોડપુરા જોઈનિંગ કલોલ–સાણંદ રોડને વિકાસની નવી ઊંચાઈ આપતા ૫ કિમી લંબાઈના માર્ગને રૂ. 6 કરોડના ખર્ચે 10 મીટર પહોળો બનાવવાના મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમૂહુર્ત કરાયું હતું.

ધારાસભ્ય લક્ષ્મણજી દ્વારા વિસ્તારના રોડ–રસ્તાના વિકાસ માટે લેવાતી પહેલના પરિણામે આ માર્ગ પૂર્ણ થતાં વિસ્તારના વાહનવ્યવહારને વધુ સુગમ, સુરક્ષિત અને ગતિશીલ બનાવશે તથા ગ્રામ્ય વિકાસને નવી દિશા અને ગતિ મળશે.

આ પ્રસંગે સાંતેજ જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિજી ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર, સાંતેજ તાલુકા પંચાયત સીટના સદસ્ય ચેતનજી ઠાકોર, સરપંચ સન્નીભાઈ શાહ, હરે કૃષ્ણ મંદિરના મહંત તથા મો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર