રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા16 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઊંઝામાં પર્યુષણ પર્વ નિમિત્તે દબદબાભેર શોભાયાત્રા યોજાઈ

ઊંઝામાં પર્યુષણ પર્વ નિમિત્તે દબદબાભેર શોભાયાત્રા યોજાઈ

  જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વના નિમિત્તે ઊંઝા શહેરમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર પંથકમાંથી જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ધાર્મિક ઉત્સાહ સાથે આયોજનમાં જોડાયા હતા.પર્યુષણ પર્વ દરમિયાન સાધના અને તપશ્ચર્યાનું વિશેષ મહત્ત્વ હોય છે.

 આ વર્ષે પણ ઊંઝા ખાતે અનેક શ્રદ્ધાળુઓએ કઠિન તપસ્યાઓ કરી છે. જેમાં અઠ્ઠાઈ (8 દિવસના ઉપવાસ) અને તેનાથી પણ વધુ દિવસોના તપસ્વીઓ સહિત કુલ 37 જેટલા તપસ્વીઓનું બહુમાન અને સાતા પૂછવામાં આવી હતી. આ ઉપરાંત, જૈન સંઘમાં તપશ્ચર્યાની આરાધના કરતા અન્ય શ્રદ્ધાળુઓમાં 150 જેટલા માસક્ષમણ અને અન્ય 20 જેટલા તપસ્વીઓએ 18 થી 16 દિવસના ઉપવાસ કરી તપ આરાધના કરી છે. ધાર્મિક આરાધના અને જૈન શાસનની પ્રભાવના સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સમગ્ર જૈન સમાજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર