રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય19 નવેમ્બર, 2024| Super Admin

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમરેકમાં ધરપકડ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમરેકમાં ધરપકડ
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ યુએસ પોલીસની કસ્ટડીમાં છે. અમેરિકાના કેલિફોર્નિયામાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ આરોપી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે. અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવા તરફ દોરી જનાર માહિતી માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ બિશ્નોઈને 2022માં NIAના બે કેસમાં ચાર્જશીટ પણ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસનો આરોપી  અનમોલ બિશ્નોઈ સામેની કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈપ્રોફાઈલ ગુનાઓમાં આરોપી છે.

સંબંધિત સમાચાર