રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢ બોર્ડર પરથી પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અમીરગઢ બોર્ડર પરથી પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ જે અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક ઘાસચારાની આડમાં ટ્રક ચાલક દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો છે જે આધારે પોલીસ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનનું ઝીણવટ ભરી તપાસ કરી રહી હતી જોકે તે સમયે દરમિયાન એક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ટ્રક નં.RJ-21-GD-7988 આવતા પોલીસે તેને બોર્ડર પર સાઈડમાં કરી તપાસ કરી હતી. જોકે ઉપરના ભાગમાં સંપૂર્ણ ઘાસચારો ભરેલો અને નીચે ઘાસચારો હટાવી પોલીસ જોતા જ અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસ 163 દારૂની પેટીઓ સહીત 3132 દારૂની બોટલો કબજે કરી કુલ 17 લાખ 45 હજાર 76 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રતિબંધીત ગુજરાત રાજયમાં હેરાફેરી કરી વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક ચાલક હેમારામ આયદાનરામ જાટ રહે.ઘોડારણ નાગૌર રાજેસ્થાન વાળાને ઝડપી પાડી જઇ તેમજ સહઆરોપી રામકિશોર પપુરામ પ્રજાપત રહે.મંગેરીયા, જોધપુરવાળા હાજર ને મળી ન આવતા પોલીસે તેઓની વિરૂધ્ધમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તેમજ ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 20016 ની કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર