દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે. દિયોદર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લીધા છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. જે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસ આ મામલે તપાસ કરી છે, અને મૃતકોના મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે લીધા છે, આપઘાતને લઈ પોલીસ તપાસ કરશે ત્યારે સાચુ કારણ સામે આવશે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિયોદરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ લગાવી; કારણ અંકબંધ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Emergency Response#Banaskantha District#Family Tragedy#Gujarat News#Mobile Phone Seizure#Tragedy & Emergency#Deodar Police Inquiry#Preliminary Investigation#Deodar Town#Medical & Forensics
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
