બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
21 કલાક પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
21 કલાક પહેલા
પાટણરાધનપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના મઘાપુરા ગામે તળાવમાં ડૂબી જતાં સગા ભાઈ-બહેનનાં મોત નિપજતા માતમ છવાયો
1 દિવસ પહેલા
