રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે સ્વચ્છ ભારત જેને લઈને ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી આજ કરવામાં આવી ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય અને પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના હેઠળ  વોર્ડ નં 2 ના સદસ્ય ચાર્મીબેન વસંતભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરીમાં સફાઈ કામદારોની એક ટીમ બનાવીને મુકદ્દમ સાથે વોર્ડ નંબર 2ના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં ટીમ ઉતારીને સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી અને આ કામગીરીને લઈન બેકરી કુવા વ્હોળા વિસ્તારના રહેશો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી ડીસા નગરપાલિકાની કામગીરીને બિરદાવામાં આવી

સંબંધિત સમાચાર