રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય6 જૂન, 2025| Super Admin

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી

રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને પીસીઆર કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી હતી. હાલમાં આરોપીનો ફોન બંધ. ગઈકાલે રાત્રે એક વ્યક્તિએ ગાઝિયાબાદ પોલીસના પીસીઆર પર ફોન કર્યો હતો. ફોન કરનારે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, ગાઝિયાબાદ પોલીસે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસને આ અંગે જાણ કરી. આ ઘટના બાદ, પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસે ફરીથી ફોન કરનારને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તે નંબર હાલમાં બંધ છે. હવે આ કેસમાં કાર્યવાહી કરતા, ગાઝિયાબાદ અને દિલ્હી પોલીસ હાલમાં આરોપીઓની શોધ કરી રહી છે.

સંબંધિત સમાચાર