રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 મે, 2026| Super Admin

બનાસકાંઠા: ભગવો લહેરાયો, હવે 'તાજ' માટે જંગ !

બનાસકાંઠા: ભગવો લહેરાયો, હવે 'તાજ' માટે જંગ !

‘બ્રહ્મ સમાજ’ પર પસંદગીની મહોર વાગવાની શક્યતા

​બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ૩૦ વર્ષ બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ૪૮ બેઠકો પૈકી ૩૧ બેઠકો પર જીત મેળવી ભાજપે સત્તા કબજે કરી છે. હવે સૌની નજર જિલ્લા પંચાયત પ્રમુખના તાજ પર છે, જે આ વખતે બિન અનામત સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ​સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ પદ માટે બ્રહ્મ સમાજના નેતાઓનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. જેમાં બે મુખ્ય નામો ચર્ચામાં છે.​વસંત પુરોહિત ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને વ્યવસાયે એડવોકેટ. તેઓ સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે અને સિનિયર નેતા તરીકે પ્રથમ હરોળમાં છે તેમજ 

​અલ્પેશ જોષી મુડેઠા બેઠકના વિજેતા અને યુવા નેતા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા આર.ડી. જોષીને ૪૦૦૦ થી વધુ મતોથી હરાવી પોતાની તાકાત બતાવી છે. ​૩૦ વર્ષ બાદ મળેલી આ ઐતિહાસિક જીતને વધાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ પાલનપુર બેઠક કરી હતી તેઓ અંબાજીના દર્શન કરી ચડોતર સ્થિત 'કમલમ' ખાતે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.જો કે પ્રમુખના નામ પર અંતિમ મહોર પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મારવામાં આવશે.​તેમ સૂત્રોએ જણાવ્યું હતુ.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર