રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસામાં ચોરીના મોબાઈલનો ઉપયોગ કરવા બદલ બે શખ્સો સામે ફરિયાદ ખોવાયેલ કે ગુમ થયેલ મોબાઈલનો ઉપયોગ પણ ગેરકાયદે

ડીસામાં ચોરીના મોબાઈલનો ઉપયોગ કરવા બદલ બે શખ્સો સામે ફરિયાદ ખોવાયેલ કે ગુમ થયેલ મોબાઈલનો ઉપયોગ પણ ગેરકાયદે

ડીસા શહેરમાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ સવાલો ઉભા કરી રહ્યા હતા કે મોબાઈલ મળી જાય છે પરંતુ મોબાઈલની ચોરી કરનાર આરોપીઓ ઝડપાતાં નથી ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી. આઈ. વી. એમ. ચૌધરીએ ખોવાયેલ કે ગુમ થયેલ અને ચોરી થયેલ મોબાઈલનો બદ ઈરાદેથી ઉપયોગ કરનાર શખ્સો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા દક્ષિણ પોલીસે હાલમાં બે મોબાઈલ શોધીને માલીકોને પરત સોંપ્યા બાદ ખોવાયેલ અને ગુમ થયેલ મોબાઈલનો બદઈરાદાથી ઉપયોગ કરનાર બે ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં પોતાને મળેલા મોબાઈલ પરત ન સોપી અને ગુમ થયેલ મોબાઈલનો નજીકના પોલીસ સ્ટેશન કે અરજદારનો કોઈપણ પ્રકારે સંપર્ક ન કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ નવું સીમકાર્ડ દાખલ કરી બદઈરાદાથી ઉપયોગ કરનાર ઈસમો મોહસીન મુસ્તુફા શેખ (રહે.રાજપુર રોડ, બી.ડી કામદાર સોસાયટી ભોપાનગર, ડીસા)  તેમજ કરણભાઈ બાબુભાઈ પુનડીયા (રહે. સંતોષી માતાના મંદીર પાછળ, ડીસા) સામે ફરિયાદ નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર