રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ28 ફેબ્રુઆરી, 2026| Super Admin

ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

ધરણીધર કૃષિ બજાર ઢીમામાં હોળી-ધૂળેટી નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે

વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ માં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વેપારી મિત્રો તથા માર્કેટયાર્ડ માં આવતાં ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ અને અન્ય સંબંધિત લોકોને જાણ કરવામાં આવે છે કે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તા. 01-03-2025 રવિવારથી તા. 04-03-2025 બુધવાર સુધી માર્કેટયાર્ડ ઢીમામાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ તેમજ અન્ય તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે તેથી ખેડૂત ભાઈઓએ પોતાના માલની આવક અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવે છે નોંધનીય છે કે તા. 05-03-2025 ગુરુવારથી માર્કેટયાર્ડ ઢીમાની કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.    

સંબંધિત સમાચાર