ઉપરવાસમાં વરસાદ થતાં રવિવાર તા.22-6-2025, થી લોક માતા સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થયું છે. મોરીયા નજીક ના સરસ્વતી - અર્જુની સંગમ સ્થળ થી સરસ્વતી નદીના નિર મુક્તેશ્વર ડેમ તરફ પ્રયાણ કર્યું છે. ઉપરાંત સિસરાણા નજીક પસાર થતી જોયણ નદી માં ખુબજ લાંબા સમયે નવાં નિર આવ્યાં છે. ચોમાસાના શુભારંભ માં રાજસ્થાન, સાબરકાંઠા તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતા થઈને પસાર થતી સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થતાં તાલુકાના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.
વડગામ ના ધાન્ધારની ધરતીપર લોકમાતા સરસ્વતીનું આગમન

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vadgam#Sabarkantha District#Community Celebration#Lokmata Saraswati#Monsoon Rains#Water Deity#Saraswati River#Mukteshwar Dam#Joyan River#Hydrological Changes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
