રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના ભાટવર વાસમાં ચોરીનો ફરાર આરોપી ઝડપાયો

વાવના ભાટવર વાસમાં ચોરીનો ફરાર આરોપી ઝડપાયો

દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો

વાવ તાલુકાના ભાટવર વાસ ગામે થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.ફરિયાદી રમેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ (રહે. મલાડ, મુંબઈ, મૂળ ભાટવરવાસ) એ 21એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ઘરે તિજોરીમાંથી કુલ રૂ.7 લાખ 4 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર હતો.પણ પોલીસે બાતમીના આધારે ફરાર આરોપી સુરેશભાઈ કાજાભાઈ ઠાકોર (રહે. અસારા, તા. વાવ) ને અસારા સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 14 હજાર રોકડા, 9 મોટરસાયકલ અને 9 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર