રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 જૂન, 2025| Super Admin

પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1800 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1550 જેટલા મકાનો તૈયાર થઈ ગયા પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે જેમાં પાલનપુરમાં 1800 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાંથી 1550 ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ,ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર