રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય29 નવેમ્બર, 2024| Super Admin

મહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત રાજ્ય પરિવહનની બસ પલટી જતાં 9 મુસાફરોના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોંદિયા કોહમારા સ્ટેટ હાઈવે પર ખજરી ગામ પાસે થયો હતો. કે બાઇકને બચાવવાના પ્રયાસમાં પેસેન્જર બસનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની શિવશાહી બસ પલટી જતાં અનેક મુસાફરો કચડાઈ ગયા હતા. ભંડારાથી સાકોલી લાખાણી થઈને ગોંદિયા તરફ જતી શિવશાહી બસ ની સામે અચાનક એક બાઇક દેખાયું. બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે પલટી મારતાં બસ પલટી ખાઇ ગઇ હતી.

અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. જેમાં 9 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુઆંક પણ વધી શકે છે. બસમાં સવાર અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓ તરફથી માહિતી મળતાં, એમ્બ્યુલન્સ વિભાગ અને પોલીસ વિભાગ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા અને ગોંદિયા જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.

સંબંધિત સમાચાર