રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત15 સપ્ટેમ્બર, 2025| Super Admin

54મી KVS રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ – અંડર-14, 17 અને 19 (વિદ્યાર્થી-વિદ્યાર્થિની માટે)


(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 1, સેક્ટર 30, ગાંધીનગરમાં 15થી 19 સપ્ટેમ્બર 2025 સુધી ’54મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા (વિદ્યાર્થી અને વિદ્યાર્થિની) – શતરંજ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ ભાગ લેશે.

​સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ 15 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યે શાળાના પ્રાંગણમાં યોજાશે. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, અમદાવાદ વિભાગના નાયબ કમિશનર શ્રી ધર્મેન્દ્ર પાટલે ઉપસ્થિત રહેશે. વિશેષ અતિથિ તરીકે જાણીતા શતરંજ ખેલાડી સુશ્રી અર્પી શાહ, ગુજરાતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇડ રેટિંગ મેળવનાર મહિલા અને ગુજરાત રાજ્યમાંથી 2022 ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર પ્રથમ શતરંજ ખેલાડી કુ. વિશ્વા વાસનવાલા હાજર રહેશે.

​આ પાંચ દિવસીય સ્પર્ધામાં અંડર-14, અંડર-17, અને અંડર-19 વયજૂથોની બાલિકાઓ વચ્ચે મુકાબલા યોજાશે. સમાપન સમારોહ 19 સપ્ટેમ્બરે આયોજિત થશે, જેમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તમામ સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર