રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાવની અમરપુરા (બીયોક) મુખ્ય કેનાલની સાઈડમાં 50 ફૂટનું ગાબડું કેનાલ માટે ખતરારૂપ

વાવની અમરપુરા (બીયોક) મુખ્ય કેનાલની સાઈડમાં 50 ફૂટનું ગાબડું કેનાલ માટે ખતરારૂપ

વાવ થી બીયોક રોડ પર 15 કિં.મી ના અંતરે કોટરવાડા ની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. જે કેનાલનું પાણી થરાદ થઈ વાયા રાજસ્થાન પહોચી રહ્યું છે. ત્યારે મેઘ તાંડવઃ ને લઈ બે દિવસ અગાઉ કેનાલની બાજુનો સર્વિસ રોડ પાણીના લીધે ધોવાઈ જતાં બાજુમાં 50 ફૂટ થી ઊંડું ગાબડું કેનાલ માટે ખતરા રૂપ ભય જનક બની ગયું છે. જો આ ગાબડું કેનાલ તોડી કેનાલ વચ્ચે ગાબડું વધુ મોટું થઈ જાય તો નર્મદા ની મુખ્ય કેનાલ નું પાણી વાવ તાલુકાના ગામો માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. જે પૂર્વ નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળનું જાત નિરીક્ષણ કરાવી આ 50 ફૂટ ઊંડા ગાબડાનું પુરાણ કરાવે તેવી આ વિસ્તારના લોકોની તેમજ ખેડૂતો ની ઉગ્ર માંગ છે. હાલ માં આ માર્ગ પર થી પસાર થતા રાહદરી ઓ તેમજ વાહન ચાલકો માટે બંધ કરવો હિતાવહ છે આ ગાબડું મોટી હોનારત સર્જી શકે છે.

સંબંધિત સમાચાર