રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
Uncategorized9 નવેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

ત્રીજા માળે આઇસીડીએસ શાખા બહાર પોપડા ખર્યા

બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષોજુની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. ત્યારે જિલ્લા પંચાયતની આઈસીડીએસ વિભાગની કચેરી ની બહારની બાજુએ છતમાંથી પોપડા ખરતા એક કર્મચારીને ઇજા પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ઇમારત વર્ષો જૂની છે. જે જર્જરિત ઇમારતની છત માંથી અવાર નવાર પોપડા ખરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એકવાર ત્રીજા માળે આવેલી આઇસીડીએસ કચેરી બહારની છતના પોપડા ખર્યા હતા. જેમાં વર્ગ-3 નો કર્મચારી કચેરીની બહાર નીકળતા જ ઘાયલ થયો હતો. જેને તાત્કાલીક પાલનપુરની નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના કમરના ભાગે સામાન્ય ઇજા થતાં સારવાર આપીને તેને રજા આપવામાં આવી હતી. આમ, જર્જરિત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને અરજદારોની સલામતી રામભરોસે હોવાની પ્રતીતિ થઇ રહી છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા કચેરીનું રીનોવેશન થાય તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર